શારીરિક સ્વાસ્થ્ય
તમારી ઊર્જાને સંરેખિત કરીને, તમારા શ્વાસમાં નિપુણતા મેળવીને, અને તમારી આદતોને દૂર કરીને તમારી પ્રાણશક્તિને મુક્ત કરો
ભોજન અને તંદુરસ્તી શરીરને ચોક્કસ આકાર આપવામાં મદદ કરે છે, તો આ વિભાગ શ્રેષ્ઠ શરીરની શ્રેષ્ઠ દશા/અવસ્થા માટે રચાયેલ છે. એક એવી અવસ્થા કે જ્યાં તમે તમારા શરીર સાથે આરામપૂર્ણ/ સુખપૂર્ણ રીતે રહી શકો છો અને તમારા હલનચલનમાં સુગમતા અનુભવો છો. તમારું શરીર ઉર્જાનો સ્ત્રોત છે, અને યોગ્ય સ્વીચ સાથે તમે તેની અદ્ભુત શક્તિને સાચી દિશામાં વાળી શકો છો.
- આહાર: સંતુલિત અભિગમ/સંતુલન રીત
- સ્વાસ્થ્ય: શરીર જાળવણી
- ઊંઘ: વિશ્રામ/આરામ માટે ગાઢ નિદ્રા
- આદતો: પોતાને ખુલ્લાં કરો/છતાં કરો.
- શ્વાસ: ઊર્જા ઉપકરણ/સાધન
પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા ઝીણવટપૂર્વક રચાયેલ આ કોર્સ તમને સર્વગ્રાહી સુખાકારી તરફની તમારી યાત્રા શરૂ કરવા માટે વ્યવહારિક જ્ઞાન/અનુભવ અને સમર્થ વિધિઓથી સજ્જ કરે છે.