આધ્યાત્મિક દક્ષતા
પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી ૨૦ વર્ષથી જૈન અને જૈનેતર ગ્રંથોમાંથી આધ્યાત્મિક ખજાનો ખોલી રહ્યા છે. દાર્શનિક કે ધાર્મિક ક્રિયા/પદ્ધતિઓની ભિન્નતાના અવરોધોને છેદીને, તેમણે સાર્વત્રિક સત્યને કેન્દ્રમાં રાખી, વિવિધ પદ્ધતિઓ અને પ્રકારો દ્વારા રજૂ કર્યું છે.
આવો, આ અભ્યાસક્રમમાં જોડાઓ.
તમારા મૂળ સ્વરૂપને ઉજાગર કરવા અને તમારા જીવનમાં પરીપૂર્ણતા લાવવા માટે તમને આમંત્રણ છે.
શ્રી ઉત્તરાધ્યાન સૂત્ર
શ્રી ઉત્તરાધ્યાન સૂત્રને જૈન ધર્મના સૌથી પવિત્ર શાસ્ત્રોમાંનું એક ઉત્તમ શાસ્ત્ર માનવામાં આવે છે અને...મને વધુ કહો
સમય: ૧ વર્ષ
ભાષાઓ: ગુજરાતી
શ્રી તત્વાર્થસૂત્ર
શ્રી તત્વાર્થસૂત્ર એ આચાર્ય ઉમાસ્વામી દ્વારા સંસ્કૃતમાં લખાયેલ પ્રાચીન જૈન ગ્રંથ છે. તત્વાર્થસૂત્રને જૈન ધર્મના...મને વધુ કહો
સમય: ૧ વર્ષ
ભાષાઓ: ગુજરાતી
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
શ્રીમદ્જીના સાહિત્યમાં મુગટમણિ સમાન ૧૪૨ ગાથામાં રચાયેલ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, એ તેમની શ્રેષ્ઠ કાવ્ય કૃતિ છે...મને વધુ કહો
સમય: ૧ વર્ષ
ભાષાઓ: ગુજરાતી, અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેન્ચ
શ્રી નાટક સમયસાર
નાટક સમયસાર એ એક ફિલોસોફિકલ નાટક છે જે જીવન, નીતિ શાસ્ત્ર અને આધ્યાત્મિકતાના વિવિધ...મને વધુ કહો
સમય: ૫ વર્ષ
ભાષાઓ: ગુજરાતી
શ્રીમદ્ ભગવદ્ ગીતા
ભગવદ્ ગીતા ૭૦૦ શ્લોક પ્રમાણ હિંદુ ધર્મગ્રંથ છે, જે મહાકાવ્ય મહાભારતનો એક ભાગ છે. ભગવદ્ ગીતા...મને વધુ કહો
સમય: ૧ વર્ષ
ભાષાઓ: ગુજરાતી, હિન્દી
શ્રી કઠોપનિષદ
તેના સમૃદ્ધ આધ્યાત્મિક જ્ઞાન અને સ્પષ્ટ, સરળ ભાષા શૈલી માટે જાણીતું, આ ઉપનિષદ એક નાનો બાળક ...મને વધુ કહો
સમય: ૧ વર્ષ
ભાષાઓ: ગુજરાતી