health-physical_box-icon_v2health-physical_box-icon_color
health-mental_box-iconhealth-mental_box-icon_color
health-family_box-iconhealth-family_box-icon_color
health-social_box-iconhealth-social_box-icon_color

આધ્યાત્મિક સ્વાસ્થ્ય

Spiritual Health Spiritual Health Spiritual Health

તમારી ભીતર રહેલા વણવપરાયેલા શાંતિ અને સુખના ભંડાર તરફની સર્વાંગી રૂપાંતરકારી યાત્રા શરૂ કરો.

આ તમારો હુકમનો એક્કો છે. તમારું અંતિમ ટ્રમ્પ કાર્ડ છે. આધ્યાત્મિક રીતે સ્વસ્થ વ્યક્તિ અસ્ખલિત આનંદને માણે છે, અને અન્ય દરેક સ્વાસ્થ્ય આ ભાવનાને મજબૂત કરવા માટે કાર્ય કરે છે. તમારા અસ્તિત્વમાં પ્રયોજન શોધો. તમારા શાંતિ કેન્દ્રમાં પાછા વળો. તમારા અંતરંગ પોર્ટેબલ પેરેડાઈસને માણો. સુવાહ્ય સ્વર્ગને સ્પર્શ કરો. આ વિભાગ તમારી અંતરંગ દિવ્યતાની બારી છે.

  • દૈનિક ચિંતનનું અન્વેષણ
  • માર્ગદર્શિત ધ્યાન
  • શ્રીગુરુનાં જ્ઞાન થકી આત્મ નિરીક્ષણ

કોર્સ રચાયેલ અને પરીપૂર્ણ

કોર્સ રચાયેલ અને પરીપૂર્ણ

પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા ઝીણવટપૂર્વક રચાયેલ આ કોર્સ તમને સર્વગ્રાહી સુખાકારી તરફની તમારી યાત્રા શરૂ કરવા માટે વ્યવહારિક જ્ઞાન/અનુભવ અને સમર્થ વિધિઓથી સજ્જ કરે છે.

ભાષાઓ: અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, સ્પેનિશ, ફ્રેન્ચ

પ્રવૃત્તિઓમાં જીવંત સૂચના, જૂથ કાર્ય, જર્નલિંગ, સ્વ-પ્રતિબિંબ, યોગિક પ્રથાઓ અને વધુનો સમાવેશ થાય છે