પારિવારિક સ્વાસ્થ્ય
સુરક્ષિત, સુમેળભર્યા અને પરિપૂર્ણ કૌટુંબિક જીવન માટે તમારા સંબંધોને સ્વસ્થ અને મજબૂત બનાવો .
દરેક કુટુંબમાં મતભેદો હોય છે. પરંતુ જીગ્સૉના પીસીસની જેમ દરેક વિશિષ્ટ આકારને એકસાથે જોડીએ ત્યારે આખી કલાકૃતિ/ આર્ટવર્ક બનાવવા માટે સંપૂર્ણ રીતે બંધબેસતા થાય છે. આ કોયડાને ઉકેલતા શીખો અને સાચા અર્થમાં એક ચિત્ર-પરિપૂર્ણ કુટુંબ / પરિવાર જુઓ.
- તમારા સંબંધોને મધુર બનાવો
- સંપર્ક સાધનો-ટૂલકીટ
- જતુ કરવાની કળા
પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા ઝીણવટપૂર્વક રચાયેલ આ કોર્સ તમને સર્વગ્રાહી સુખાકારી તરફની તમારી યાત્રા શરૂ કરવા માટે વ્યવહારિક જ્ઞાન/અનુભવ અને સમર્થ વિધિઓથી સજ્જ કરે છે.