માનસિક સ્વાસ્થ્ય

વિચાર નિયંત્રણની કળા શીખો અને કોઈપણ પરિસ્થિતિમાં તમારા સુખ પર તમારો અંકુશ રાખો.
મનને કાબૂમાં રાખવું સહેલું નથી, પણ તે મહત્વનું છે. તમારા મનમાં સમગ્ર વિશ્વ સમાઈ શકે છે - તેથી તેને રહેવા માટે એક ઉત્તમ સ્થળ બનાવો. તણાવ અને ભયને મનમાંથી દૂર કરો અને વિવેક/જ્ઞાન નામના પ્રધાનને તમારા કાનમાં ગુંજવા દો. માનસિક સમૃદ્ધિ એ શાંતિના સામ્રાજ્યનો માર્ગ છે.
- વિચાર નેતૃત્વ
- વિચારો કેવી રીતે લાગણીઓને આકાર આપે
- લાગણી નિયમન તરકીબો

પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા ઝીણવટપૂર્વક રચાયેલ આ કોર્સ તમને સર્વગ્રાહી સુખાકારી તરફની તમારી યાત્રા શરૂ કરવા માટે વ્યવહારિક જ્ઞાન/અનુભવ અને સમર્થ વિધિઓથી સજ્જ કરે છે.